હે જડબુદ્ધિ જીવ, પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું;૪/૪

 હે જડબુદ્ધિ જીવ (૨) પ્રભુપદને ઇચ્છે તો કર સંતનું પારખું;
	રંગ પીત્તપણે (૨) સોનું ને પીતળ ન હોય એકસરખું...ટેક.
હોઈ સંત અનંત ફીરે જગમેં, રહે દામ ચામ જેની દૃગમેં;
	તું ભૂલીશ મા ધોળે ભગમેં...હે જડબુદ્ધિ૦ ૧
અંગે ભસ્મ ઘસે શિર જુટ જટા, ગળે માળ તિલક તન ચટાપટા;
	મહીં કામ ક્રોધ મદ મોહ ઘટા...હે જડબુદ્ધિ૦ ૨
જે મૈથુન અષ્ટ પ્રકારે તજે, નિત્ય સાર અસાર મરમ સમજે;
	ભજ તેને જે હરિ પ્રગટ ભજે...હે જડબુદ્ધિ૦ ૩
જેને કામ ક્રોધ મદ મોહ નહીં, જેની વૃત્તિ બ્રહ્માકાર થઈ;
	કહે બ્રહ્માનંદ સો સંત સહિ...હે જડબુદ્ધિ૦ ૪ 
 

મૂળ પદ

મન મોહ ટળે, રામ મળે નિર્મળ હરિજનના સંગથી;

મળતા રાગ

સોરઠ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિવલ્લભદાસજી સ્વામી-વડતાલ
સારંગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
સારંગ
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0