માયા કોઉ સે જાત ન મેલી, ઘરકું તજી મઠ દ્વારા બાંધે ૨/૪

માયા કોઉ સે જાત ન મેલી...માયા૦ ટેક.
ઘરકું તજી મઠ દ્વારા બાંધે, ધારત ચેલા ચેલી...માયા૦ ૧
જોગી કે પીછે જોગની હોય, ખાખ લગાય કે ખેલી...માયા૦ ૨
તપસીકું તજી દૂર ન જાવે, ક્રોધરૂપ રહે ભેલી...માયા૦ ૩
બ્રહ્માનંદ પ્રભુ પ્રગટ ઉપાસી, તિન યાકું નહિ ઝેલી...માયા૦ ૪
 

મૂળ પદ

માયા કોઉ સે તજી નહિ જાવે

મળતા રાગ

જંગલો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0