પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;૮/૮

૨૪૪૧ ૮/૮ પદ : ૮
પશુ તણી પંક્તિ મેલાવી, દેહ મનુષ્યની દીધીજી;
અનંત કાળ રડવડતો જોઇને, કરુણા અતિશે કીધીજી.
જળ્યો નહીં જઠરાગ્નિમેં, રાખ્યો તાપ નિવારીજી;
તે હરિને તું ભૂલ્યો પામર, ધિક ધક સમજણ તારીજી.
જીવાડ્યો તેનો જીવે છે, અન્ન જળ તેણે દીધુંજી;
જ્યાં ત્યાં તારી રક્ષા કીધી, તેનું ભજન ન કીધુંજી.
કુડ કપટ અતિ તૃષ્ણા કરી કરી, માયા કષ્ટે મેળીજી;
પામર હૈયી વિચારી જોને , કોડી નાવે ભેળીજી.
સમજુને અરથે શિખામણ, કહી છે હેત કરીનેજી.
બ્રહ્માનંદ કહે નિશદિન સમરો , શ્વાસોશ્વાસ હરિનેજી ૫

મૂળ પદ

દાટ્યો રહેને ચોર દૈવના, શું મુખ લઇને બોલેજી;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
ઉપદેશવાણી
Studio
Audio
0
0