કર લે અજબ તમાસા રે, મનુવા કર લે અજબ તમાસા;૨/૪

 ૨૪૪૪ ૨/૪ પદ : ૨ (નટવા વિશે)

કર લે અજબ તમાસા રે, મનુવા કર લે અજબ તમાસા;
સ્મરણ શ્વાસોશ્વાસા રે, મનુવા કર લે અજબ તમાસા. ટેક
સદ્‌ગુરુ સાહેબકુ રિઝાવે, તો ખેલાડી તું ખાસા રે. મ. ૧
આશ્ચર્ય ઢોલ શ્રવણ સુની સબ, મિલ દેખત લોક ખરાસા;
અબ તેરા પાઓ ડગેગા વ્રતસે, તો હોયગા જગમેં હાસા રે  મ. ૨
નિર્ભે વાંસ ખડા કર નિશ્ચે , વરત અચળ વિશ્વાસા;
સુરત નિરતમેં ચલ આ ઉપર, યા તનકી તજ આશા રે.  મ. ૩
પેટી પ્રેમ કમર કસ જત, સતતની આશી લસ ઠાસા ?
તોલ વિવેક ધાર ઉર આગે, પગ ન ડગે કોઇ પાસારે.  મ. ૪
ઉલટી ખેલ કુશલ રહી આવે, તો સાચા હરિદાસા;
બ્રહ્માનંદ મોજ દે સત્ગુરુ , બ્રહ્મમહોલકા વાસા રે .  મ. ૫

મૂળ પદ

કર લે ખૂબ ફકીરી રે, બંદે કર લે ખૂબ ફકીરી રે;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી