ઇસ કપટીકી બાત, ન જાણી મોરથી;૨/૮

 ૨૪૮૧ ૨/૮ પદ : ૨

ઇસ કપટીકી બાત, ન જાણી મોરથી;
મોકુ દઇ વિસાર, વિલંબે ઓરથી. 
કહવેકી મુખ ઓર, કરનકી દૂસરી;
યા જેસા જગમાંહી, ન દેખ્યા દુનરી. 
હમકુ વ્રહવશ મેલ, ગયે વિલંબાઇકે ;
કોઉકે વશ હોય, રહે હે જાઇકે . 
કોસે કરત હે હાસ, કોસે ઉદાસ હે;
કૌકુ પરહરી દૂર, રહત કૌકી પાસ હે. 
જેતી યાકી બાત, ગાત સબ જાણિયો;
જો રખો જીવનકી આશ, તો કોઉ મત માનિયો;
હમ ઉર દે ગયે દાઝ, બુઝાવન અન્યકો;
કોઉકો જડત ન પાર, સો યાકે મનકો.
બંકી યાકી બાત, ન આવત વિચારમેં;
જાકુ સમજ પરત, સો નહીં રહત સંસારમેં.
ક્યા હમ યાકો લીન, ઓરને ક્યા દીયો;
બ્રહ્માનંદ વિચાર કરન, યાકો હીયો. 

મૂળ પદ

જાકા પિયા પરદેશ, દુઃખી સોઇ કામની;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી