જો કોઉ દેવત આઇ , વધાઇ પીવકી;૪/૮

૨૪૮૩ ૪/૮           પદ : ૪
 
જો કોઉ દેવત આઇ , વધાઇ પીવકી;
તો જાણું ઉન દિન, મોજ મોય જીવકી.          
પિયા મિલનકે કાજ, હોત દિલ વેદના;
કે જાનત કિરતાર, કે કો વિરહી જના.            
જેસી વ્રેહકી પીર, તેસી નહીં તીરકી;
નહીં ઓષધસે ટરન, હરન ઉર ધીરકી.          
વ્રેહકે દિલકી પીર, મિટે નહીં કોયસે;
જૈસે દરદી મીન, વિછોયો તોયસે.                
જ્યું ચકોર બિન ચંદ, દુઃખી દિલ બોત હેઃ
એસી વેહીકે ઉર, વ્યથા નિત્ય હોત હો.        
ઓર કછુ દિલ માંઇ, ન ભાવત પીવના;
જાકે વ્રેહકી પીર, સો કેસા જીવના.                
વ્રેહવંત હો રહી નાર, પોકારા કર રહી;
સખી ક્યા મેરી તકસીર, પિયે સુધ ના લહી.    
રહીએ કિસ વિધ રોક, નેનકે નીરકુ;
બ્રહ્માનંદ કહે મીત , હરો દિલ પીરકુ.             ૮ 

મૂળ પદ

જાકા પિયા પરદેશ, દુઃખી સોઇ કામની;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી