ધન ધન સંત સુજાન, રહે સમ રામમેં;૮/૮

૨૪૮૭ ૮/૮ પદ : ૮
ધન ધન સંત સુજાન, રહે સમ રામમેં;
અહોનિશ વૃતિ અખંડ, રહે સર્વ જામમેં.
કામ ક્રોધ મદ લોભ.ક્ષોભ જ્યાકે ગયે;
કીટ ભમરીકી રીત, કે તદવત હો રહે.
ચરણુંસે આસક્ત, વિરક્ત જગ ફંદસે;
સુરત હરિકે સંગ, અંગ આનંદસે.
પ્રગટ હરિસે પ્રીત, અખંડિત અંતરે;
દેહ ગેહ ધન દાર, કબુ ના ચિત્ત ધરે.
જ્યું ચકોરકી લગન, લગી રહે ચંદમેં;
યું હરિસે એક તાન, ધ્યાન આનંદમેં.
અષ્ટ સિદ્ધ નવ નિદ્ધ, જ્યાકે નિરમાલ હે;
નહિ જગકી મન શંક નિઃશંક નિહાલ હે.
સચરાચર સબ માંહી, જોયે જે સાંઇયાં;
ઓત પોત એક તાર, પિયા ગલ બાંઇયાં.
ભક્તિ ભક્ત ભગવંત, રહ્યા નહીં અંતરા;
વાકુ બ્રહ્માનંદ , સ્વરૂપ સ્વતંતરા.
……………………………………………………………………………….
બાર મહિના *

મૂળ પદ

જાકા પિયા પરદેશ, દુઃખી સોઇ કામની;

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી