છેલ ચતુર ઘનશ્યામ સનેહી, પ્રાણજીવન મેરે ભુવન પધારો.૨/૪

૨૫૦૨ ૨/૪           પદ : ૨
 
છેલ ચતુર ઘનશ્યામ સનેહી, પ્રાણજીવન મેરે ભુવન પધારો.       છે. ટેક.
દૂર રહે દુઃખ હોત હે પ્રીતમ, નિકટ આય તન તાપ નિવારો.       છે. ૧
દીનબંધુ સુખસિન્ધુ સાંવરે, અશરણશરણ હે નામ તુમારો.          છે. ૨
ખાનપાન ધન ધામ ધરાદિક, તુમ બિન સર્વે સુખ લગત નકારો.   છે. ૩
બ્રહ્માનંદ કહત હરિ મેરો, દરશ પરસ કરી જનમ સુધારો.             છે. ૪ 

મૂળ પદ

પ્રાણ સનેહી ઘરું આવો, અબ પીયરા, (હીયરા) ધીર ધરત નહીં મેરા

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી