કુબજાને જાદુ કીના, કુબજાને જાદુ કીના. ૨/૪

૨૫૧૨ ૨/૪           પદ : ૨
 
કુબજાને જાદુ કીના, કુબજાને જાદુ કીના.મેરા વાલમ વશ કરી લીના.                      કુ. ટેક
કામરુ દેશકે ડારે ટુના, વશ કીના શ્યામ સલૂના;ભયે રસબસ વાહી રંગભીના.               કુ. ૧
મથુરા નગરી લગત અતિ પ્યારી, ગોકુલકી સુરત વિસારી;યાને છાના કછુયેક દીના.           કુ. ૨
સાંજ ભોર જાવત કઉ નાહી, બેઠે વાહી કે ઘર માંહી;ભયે જંત્ર મંત્ર આધીના.                કુ. ૩
લોક કહત સબ કુબજા ભોરી, રખે નવલ પ્રીતમકુ ચોરી;બ્રહ્માનંદકો નાથ પ્રવીના.          કુ. ૪ 

મૂળ પદ

બેદરદી મેરા પિયરા. બેદરદી મેરા પિયરા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી