ઘન ગર્જત ચહુ દિશ હો, મથુરાકે વાસી.;૨/૪

૨૫૩૬ ૨/૪           પદ : ૨
 
ઘન ગર્જત ચહુ દિશ હો, મથુરાકે વાસી.;ગોકુલ પધારો ગિરિધારી રે.       ઘ. ટેક
કુબજા સંગ ઉમંગ ભરે તુમ, વિલંબ રહે વનમારી રે;              ઘ. ૧
જંખી ભઇ શ્યામ મેરી અંખી, નિશ દિન પંથ નિહારી રે.            ઘ. ૨
તુમ કારન મનમોહન પ્યારે, ફૂલન સેજ સમારી રે.                        ઘ. ૩
બ્રહ્માનંદ કહે હઠ તજકે, આઇયે જું કુંજવિહારી રે .                         ઘ. ૪ 

મૂળ પદ

એરી સાંવન આયો હો, અલબેલી હેલી.

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી