પિયા લગન લાગી મોય તેરી હો૧/૪

૨૫૪૮ ૧/૪ પદ : ૧ રાગ જંગલો.
પિયા લગન લાગી મોય તેરી હો. પી. ટેક
લગન લગત સમ મગન ભઇહું, જા દિનતેં મોય હેરી હો. પી. ૧
ઓર કછુ અબ કામ ન સુઝત, ચરનન ચિત્ત અટકેરી હો. પી. ૨
દરશ વિના નિત ફિરત દીવાની, ઉલટી ભઇ ગતિ મેરી રે. પી. ૩
બ્રહ્માનંદ કહે મનમોહન , ચરન કમલકી ચેરી હો. પી. ૪

મૂળ પદ

પિયા લગન લાગી મોય તેરી હો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
હરિકૃષ્ણ પટેલ



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
આરાધના પદો
Studio
Audio
1
0