ગોકુલ આજ્યો રે બિસરી ન જાજ્યો;૪/૪

પદ ૨૪ મું(૪/૪)
 
ગોકુલ આજ્યો રે બિસરી ન જાજ્યો;  ગોકુ૦ ટેક.
પૂરનકામ પુરાની પ્રીતિ, પ્રીતમ પાર નિભાજ્યો રે.  બિસ૦ ૧
એક બેર આય બજાય બાંસુરી, તન મન તાપ મીટાજ્યો રે.  બિસ0 ૨
નિજજન જાની બિસારી અવગુન, સુન્દર બદન દીખાજ્યો રે.  બિસ0 ૩
ભુજ ભરી ભેટી હસી સુન્દર મુખ, પ્રેમાનંદકું બોલાજ્યો રે.  બિસ0 ૪ 

મૂળ પદ

પ્રીત ક્યુ બિસારી રે કુંજબિહારી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0