ક્યું માંસું નહિ બોલોરે, ગુમાનીડા, ક્યું માંસું નહિ બોલો;૧/૬

પદ ૨૯ મું-રાગ પરજ(૧/૬)
 
ક્યું માંસું નહિ ��ોલોરે, ગુમાનીડા, ક્યું માંસું નહિ બોલો; ટેક.
લાલ રંગીલાં નેણાં રસસોં ભરયાં છે, રસિક આવે છે થાને ઝોલો રે. ગુમા૦ ૧
કેઇરે ઠગારીનોરે મનડો મોહ્યો છે, તેહી હિત પરવસ ડોલો;
પ્રેમસખી કહે શ્યામ મનોહર, કપટ હિયેકો નહીં ખોલો રે. ગુમા૦ ૨ 

મૂળ પદ

ક્યું માંસું નહિ બોલોરે, ગુમાનીડા, ક્યું માંસું નહિ બોલો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી