તુમ બિના ભઇ શ્યામા પિયરી હરદ;૪/૪

પદ ૩૮ મું(૪/૪)

તુમ બિના ભઇ શ્યામા પિયરી હરદ; તુમ૦ ટેક.

વાકો મન તુમ સંગ યું ડોલત, પાસે સંગ જ્યું નરદ#. તુમ૦ ૧

ધ્યાન ધરી દેખતી દ્રગ આગે, ખોલીકે નેન પરદ;

દુરઘટ જાની માધો તવ મૂરતિ, ઉપજત કઠીન દરદ. તુમ;૦ ૨

વિલપતી રોદતી મોદતી ક્ષણું એક, હો ગઇ બીરહમેં ગરદ;

બીરહકે તાપ તનું ભઇ પીરી, લોચન રંગ જરદ. તુમ૦ ૩

સઘન કુંજ તમપુંજમેં બેઠી, લીનો કઠીન બરદ;

પ્રેમસખી પ્રગટો મનરંજન, પૂરનચંદ શરદ. તુમ૦ ૪

---------------------------------------------------------------------------------

#અર્થ સ્પષ્ટ થતો નથી,કેટલાક સુધારીને ગાય છે “પાસે સંત જ્યું નરદ” નારદ પાસે જેમ સંત. પણ ઘણીપ્રતમાં આ પ્રમાણે હોવાથી આજ પાઠ રાખ્યો છે.

છેલ્લા સંશોધન પ્રમાણે 'પાસે' નો અર્થ છે ચોપાટનું પાસુ અને 'નરદ' નો અર્થ છે ચોપાટનું સોગઠું.જેમ પાસા પ્રમાણે સોગઠું ચાલે છે.એમ શ્યામાનું મન તમારી પાછળ ડોલે છે.

મૂળ પદ

તબ બિરહમેં વ્યાકુળ નાથ હરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આશા ભોંસલે
બૈરાગી
અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
અજાણ સ્વરકાર
પ્રેમસખી ગાવત હરિગુન
Studio
Audio
0
0