એકવાર ગોઠઇજાડે વહાલા૩/૪

પદ ૭૫ મું(૩/૪)

એકવાર ગોઠઇજાડે વહાલા (૨), ઇજા ડરસણ ડીજાડે;
મુંજા સેણ મોહન, તું મથા આઉં ઘોરજીડે વંજ્યા.  ઇજા૦ ટેક.
મ�� મખ્ખન મીસરીડે (૨) , મુંજી પ્રેમ કરીને પીજાડે.  મુંજા૦ ૧
સાક સવાદુ માનીયુંડે (૨), મુંજા હથ્થજી જીવન ખીંજાડે.  મુંજા૦ ૨
ગુંજેજી ગાલડીયુંડે (૨), મુકે ચોંજા સુધ લીંજાડે.  મુંજા૦ ૩
પ્રેમાનંદચેં નાથજીડે (૨), હીતે હોરી રંગ રમીજ્યાડે.  મુંજા૦ ૪

મૂળ પદ

મેરમજી વાટડીયુંડેઅ, મુજે પરિયનજી વાટડીયું;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી