કોઇ આની મિલાવો રંગ રસિયો ગુમાની રે;૨/૪

પદ ૧૦૦ મું(૨/૪)
 
કોઇ આની મિલાવો રંગ રસિયો ગુમાની રે;જીવનધન પ્રાન શ્યામ, સુંદર સુખદાની રે. કોઇ૦ ટેક.
જબતેં ગયે કમલ નેન, પરત નહીં તબતેં ચેન;વ્યાકુળ ભઇ બિન દેખે, ફીરત હું દીવાની રે. કોઇ૦ ૧
નિસદીન મોયે વાકો ધ્યાન, રટત હું નીત કાન કાન;ખાનપાન ભૂલ ગઇ, સુધ બુધ બિસરાની રે. કોઇ૦ ૨
કેસેકે ધરું મેં ધીર, નેના દોઉં બહત નીર;સહી ન જાત વ્રહકી પીર, અતહીં અકુલાની રે. કોઇ૦ ૩
એક બેર આયકે હરિ, બદન હસી દેખાવે મોયે;પ્રેમાનંદ પરસી ચરન, જાતહેં કુરબાની રે. કોઇ૦ ૪ 

મૂળ પદ

કીને દેખો કનૈયો પ્યારો બંસીવારો રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી