ઇન અખિયનકે આગે કબ દેખું બનવારી રે;૩/૪

પદ ૧૦૧ મું(૩/૪)

ઇન અખિયનકે આગે કબ દેખું બનવારી રે;
સુંદર રંગ છેલ શ્યામ, કુંજકો બિહારી રે.  ઇન૦ ટેક.
નટવર શ્રીનંદકુમાર, ગોકુલ આધાર એક;
નેનકો સિંગાર હાર, ઉરકો હજારી રે.  ઇન૦ ૧
અઘ બગ વછ વ્રુષભ મારી, કેશી ગહી મથ્યો મોરારી;
દાવાનલ પાન કીનો, નાથ્યો જીન કારી રે.  ઇન૦ ૨
આયો કરી ઇંદ્ર કોપ, કંપે સબ ગોપી ગોપ;
મઘવાકો માન હન્યો, ગોવરધન ધારી રે.  ઇન૦ ૩
બંસી બજાય પ્યારી, ટેરી બન બ્રજકી નારી;
પ્રેમાનંદ રસમેં સબ, રસ બસ કરી ડારી રે.  ઇન૦ ૪

મૂળ પદ

કીને દેખો કનૈયો પ્યારો બંસીવારો રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી