પ્રભુ પદ કર પ્રીત નિત જનમ જીત જાવે સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે..૩/૪

પ્રભુ પદ કર પ્રીત, નિત જનમ જીત જાવે,
સ્વારથ સંસાર લાર, દિન દિન દુઃખ આવે. ટેક ૦
અતિ અજાન મમતવાન, તાતે ગુપ્ત ગ્રહમેં તાન,
ભૂલી કે ભગવાન માન, અંતર અકુલાવે. પ્રભુ ૦૧
પરધન પરનારી આશ, બિન બિચારે બાર માસ,
દામ સહિત કામ દાસ, પરસમેં લપટાવે. પ્રભુ ૦૨
જુઠ જાપ જપત આપ, તનમેં તપન ત્રિવિધ તાપ,
પામર નર કરત પાપ, અપના બુઝાવે. પ્રભુ ૦૩
હરિ રીઝાવ દુર્લભ દાવ, તામેં તિવ્ર ભક્તિભાવ,
દેવાનંદ દુઃખ નશાવ, ચરન નાવ પાવે. પ્રભુ ૦૪

મૂળ પદ

નરતન ભવતરન નાવ

મળતા રાગ

ગોડી પદ

રચયિતા

દેવાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી