અવધ ગઇ શ્યામ અજહું ન આયે;૩/૪

 પદ ૧૪૫ મું(૩/૪)

અવધ ગઇ શ્યામ અજહું ન આયે;                                         અવ૦ ટેક.
કહારી કરું સખી નિઠુર નાથ મોરે, કહાં જાનું કહાં છાયે.            અવ૦ ૧
ચિતવત પંથ નેન ઘન ઉમંગે, નિસદિન ઝરીરી લગાયે;
બરસત આતુર કુચશિરિ ઉપર, ઉર બીચ પૂર ચલાયે.            અવ૦ ૨
બિરહ સમીર સકલ તન શોષત, રોમ બનદ્રુમહિં સુખાયે;
કોકીલ કલરવ ગિરા ખીન ભઇ, પ્રાન પંખી દુ:ખ પાયે.            અવ૦ ૩
મદન નિશાચર સાંધી કરે શર, આયો ધનુષ ચઢાયે;
પ્રેમાનંદ શ્યામ મીલે બિના, બચીહે ન પ્રાન બચાયે.               અવ૦ ૪
 

 

મૂળ પદ

કહાં કહીયે કહબેકી નાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી