રાજભોગકી કીજે નિરખી બદન શ્રીપતિકો સુંદર, જનમ સુફળ કરી લીજે..૧/૨

રાજભોગકી કીજે, આરતી શ્રી રાજભોગકી કીજે,
નિરખી બદન શ્રીપતિકો સુંદર, જનમ સુફળ કરી લીજે ... આ૦ ૧
કંચન થાર કપુરકી બાતી, ધૃતજુત અનળ પ્રજારી,
અગ્ર ધૂપ જુત કરત આરતી, ભઇ શોભા અતિ ભારી ... આ૦ ૨
ઘનન ઘનન ઘંટા ધૂની હોવત, શંખ ઝાલરી વાજે,
નોબત બજત મનઉં ઘનગર્જત, ધ્વનિસુની ત્રિભોવન ગાજે ... આ૦ ૩
સોહે નિરાજન જુત શ્રીપતિમુખ, સબ વિધિ શોભા ધામ,
મુક્તાનંદ કે' નાથકી છબીપર, વારું કોટીક કામ ... આ૦ ૪

મૂળ પદ

રાજભોગકી કીજે

મળતા રાગ

સારંગ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી