ગરજ ધન આયો માઇ ગરજ ધન આયો;૧/૨

પદ ૧૫૭ મું-રાગ મલાર(૧/૨)
 
ગરજ ધન આયો માઇ ગરજ ધન આયો; પિયા જો મોરો પારોસનને બીલમાયો; માઇ૦ ટેક.
એક ધન ગરજત બીજ ચમકે દુજી, પાપી જ્યું બપૈયા પીયુ પીયુ શબ્દ લે સુનાયો. માઇ૦ ૧
રેન અંધારી તામેં વિરહા અગ્નિ જારી, મદન જ્યો તન મેરે ઝટી લે ચઢ આયો. માઇ૦ ૨
દાદુર સાંગ મોર બાનન જેસે, કોકિલા કટારસોં મેરો હિયો જો ચીરાયો. માઇ૦ ૩
પ્રેમસખી ગિરિધારી બનવારી બિના, ભર ભર સાંસ દગ નીર જ્યોં બહાયો. માઇ૦ ૪ 

મૂળ પદ

ગરજ ધન આયો માઇ ગરજ ધન આયો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી