ગુડુડુડુડુડુ ગરજત મેહરા સખીરે, ૨/૪

પદ ૧૬૮ મું(૨/૪)
 
ગુડુડુડુડુડુ ગરજત મેહરા સખીરે, શ્યામ સુંદર મોયે કહાં કરું દીનો છેહરા;  ગુડુ૦ ટેક.
દન નિશાચર મારત કુસુમ શર, પિયા બિના કંપત થરરર થરરરજાની અકેલી સુનો ગેહરા.  ગુડુ૦ ૧
કડકત બીજ ફડકે મેરો હિયરા, પ્રેમાનંદકો પ્યારો બીલમ્યો બીદેહરા;પરઘર જાય કીયો નેહરા.  ગુડુ૦ ૨ 

મૂળ પદ

આઇ ઘટા ગગન ઘન ગરજે સૈયોરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી