ઝરમર ઝરમર વરસે, દમકે ચમકે કારી બીજુરી;૧/૬

 પદ ૧૭૧ મું
ઝરમર ઝરમર વરસે, દમકે ચમકે કારી બીજુરી;           ઝર૦ ટેક.
ગરજત ગગન સધન બાદુરવા, ઝમ ઝમ બુંદન ઝમકે.   દમ૦ ૧
રેન અંધેરીયા કરીયા* તામેં, દામિની રમ રમ રમકે.       દમ૦ ૨
શ્રીઘનશ્યામ બીદેશ વિલમી રહે, જીયરા તર તર તમકે. દમ૦ ૩
પ્રેમાનંદ પિયા બીનું પ્યારી, વિરહ બીથામેં કમકે.         દમ૦ ૪

*”રેન અંધેરી આકરિયાં તામેં” પાઠાંતર છે ને વધારે સારો પણ લાગે છે

મૂળ પદ

ઝરમર ઝરમર વરસે, દમકે ચમકે કારી બીજુરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી