જ્યું જ્યું કડકે ખડકે, થડકે ફડકે મોરી છતિયાં;૨/૬

પદ ૧૭૨ મું(૨/૬)

જ્યું જ્યું કડકે ખડકે, થડકે ફડકે મોરી છતિયાં; જ્યું૦ ટેક.

ગરજત ગગન સઘન ઘટા ઘનકી, ચઉં દીશ આઇ ચડકે. થડકે૦ ૧

બોલત દાદુર મોર પપીહરા, હિયરા મોરા ધડકે. થડકે૦ ૨

નિશ અંધિયારી હું સકુમારી, તડ તડ બીજુરી તડકે. થડકે૦ ૩

પ્રેમાનંદ કહે નિઠુર નાથકું, કો સમુઝાવે લડકે. થડકે૦ ૪

મૂળ પદ

ઝરમર ઝરમર વરસે, દમકે ચમકે કારી બીજુરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
આશા ભોંસલે

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
પરંપરાગત (સ્વરકાર)
પ્રેમસખી ગાવત હરિગુન
Studio
Audio
0
0