ગરજી ગરજી બડી બુંદન બરસે, સુંદર શ્યામ બિના જીય તરસે૩/૪

પદ ૧૯૨ મું(૩/૪)
 
ગરજી ગરજી બડી બુંદન બરસે, સુંદર શ્યામ બિના જીય તરસે;  ગર૦ ટેક.
બિરહ સંતાવે નીંદ નહીં આવે, કંપત કરેજ મદન શર ડરસેં.  ગર૦ ૧
આધી રેન પીયુ પીયુ પોકારે, બપૈયા જ્યો પર્યો મોરે ચરસે.  ગર૦ ૨
બહુત કહી પિયા એક ન માની, બરસતમેં ગવન કીયો ઘરસેં.  ગર૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ ચિંતામની, કેસી કરું હો છુટી ગઇ કરસેં.  ગર૦ ૪ 

મૂળ પદ

કેસી કરું બરખા રીતુ આઇ, બાલમ વિદેશ રહ્યો બીલમાય;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી