આયેરી બરખન બડી બુંદન બાદુર, ૧/૪

  પદ ૧૯૪ મું-રાગ સોરઠ મલાર ધ્રુપદ ચૌતાલ(૧/૪)

આયેરી બરખન બડી બુંદન બાદુર, હું જ્યોં અકેલી શ્યામ નાહીં સેજ;   આયે૦ ટેક.
ગરજે ગગન ઘન દામિની દમકત, લાગત ડર ફટકત કરજ.                    આયે૦ ૧
બોલત પપિયા મોર દાદુર મચાયો સોર, મારત મદન શર તરછે તરેજ;
પ્રેમાનંદ ઘનશ્યામ ડારી ગયે મોયે, પ્રીતમ પ્યારો પ્રીતકી પરેજ.             આયે૦ ૨

મૂળ પદ

આયેરી બરખન બડી બુંદન બાદુર,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી