જીયરો કંપે હો રાજ, જીયરો કંપે રાજ, ૪/૪

પદ ૨૦૧ મું(૪/૪)
 
જીયરો કંપે હો રાજ, જીયરો કંપે રાજ, રાજ પ્યારા મોરા
થાકાં બિના નણદીરા વીર;  જીય૦ ટેક.
શ્રાવણ માસ સરસ ઘન બરસે, બડી બડી બુંદન નીર.  જીય૦ ૧
દાદુર મોર મલ્હાર આલાપો, જીયરો ધરત ન ધીર.  જીય૦ ૨
પીક ચાત્રુક બોલત દોઉં બિરહી, સુની ઉર ઉપજત પીર.  જીય૦ ૩
પ્રેમસખી કહે શ્યામ સનેહી, આવો જ્યું મીલે હો ભુજ ભીર.  જીય૦ ૪ 

મૂળ પદ

મેહુલો વરસે હો રાજ, મેહુલો વરસે રાજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી