આવત ક્યોં નઇવે, સામલડા આવતા ક્યોં નઇવે યાર;૧/૨

 પદ ૨૪૨ મું-રાગ કાફી રેખતા(૧/૨)

આવત ક્યોં નઇવે, સામલડા આવતા ક્યોં નઇવે યાર; આવ૦ ટેક.
જામે પેરી જરીદા બાંધી પગીયાં પેચોંદારવે;
હસતા હસતા સુંદર બદન, દેખાવતા ક્યોં નઇવે યાર. આવ૦ ૧
હમારી અલિયાં ગલિયાં મૈયા સાંઝ સવાર કનૈયાવે;
મધુરે મધુરે સ્વર મોહન બાંસુરી બજાવતા ક્યોં નઇવે યાર.આવ૦ ૨
એક આછી તાન ગાવો પ્યારે દીલ સુખ હોય હમારાવે;
પ્રેમાનંદ કહે બંસી નેક સુનાવતા ક્યોં નઇવે યાર. આવ૦ ૩

 

 

મૂળ પદ

આવત ક્યોં નઇવે, સામલડા આવતા ક્યોં નઇવે યાર;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી