તમ વિના થયાંરે અનાથ, વહાલા અમે તમ વિના થયાંરે અનાથ૨/૬

પદ ૨૪૫ મું(૨/૬)

તમ વિના થયાંરે અનાથ, વહાલા અમે તમ વિના થયાંરે અનાથ; ટેક.

પતિ સુત મંદિર તજ્યાં તમ કારન, રહેશું વહાલાજીને સાથ. વાલા૦ ૧

મનના મનોરથ કરશું પુરા, મલશું ભુજ ભરી બાથ. વાલા૦ ૨

પ્રીત કરી પાતળિયા તમસું, રસિયાજી થાવા સનાથ. વાલા ૩

પ્રેમસખીના નાથ મા તજો અમને, કહીએ છે જોડીને હાથ. વાલા૦ ૪

મૂળ પદ

રસિયા મહા વનમાંયે મેલ્યાવો મા રસિયે મહા વનમાંયે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Live
Audio
0
0