કોઇ આણી મેળાવે અવિનાશિરે, સુખડાનો રાશી;૨/૪

પદ ૨૫૫ મું(૨/૪)
 
કોઇ આણી મેળાવે અવિનાશીરે, સુખડાનો રાશી;  કોઇ૦ ટેક.
ધર્મકુંવર ઘનશ્યામ છબીલો, અખિલભુવનનો નિવાસી રે.  સુખ૦ ૧
પાતળિયોરે મારા પ્રાણનો જીવન, હું તો એના ચરણની દાસી રે.  સુખ૦ ૨
રાત દિવસ શામળિયારે સારું, રે છે મારો જીવડલો ઉદાસી રે.  સુખ૦ ૩
પ્રેમાનંદનો નાથ ગયો મને, નાંખી પ્રેમ ગળે ફાંસી રે.  સુખ૦ ૪ 

મૂળ પદ

ગયો કાનુડો કપટી મને મેલીરે, સાંભળ સાહેલી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૧
Studio
Audio
0
0