સાંવરે શું કહિંયો જાઇ મેરીવે;૧/૪

પદ ૨૬૬ મું-રાગ કાફી હોરી(૧/૪)

સાંવરે શું કહિંયો જાઇ મેરીવે; સાંવ૦ ટેક.

કરજોરી પદ પરસી શ્યામકે, કહિયો બિનતી સુનાઇ.

એસી ચુક કહાં પરી પ્યારે, બ્રજકી સુધી બિસરાઇ;

તોરી દઇ પીછલી સગાઇ. સાંવ૦ ૧

આવન કહી સોતો અવધી બીત ગઇ, બસંત દુસરી આઇ;

બ્રજકું બીસારી બિલમી રહે મધુપુર, કોન નિધિ તુમ પાઇ;

તજત જીય જાત દુઃખાઇ. સાંવ૦ ૨

આઇ બસંત કંથ બિના બ્રજ બની, વ્યાકુલ અતિ ઉરમાંઇ;

બોલત મોર કોકિલા કુહુકત, બિરહ બીથા તન છાઇ;

દેહ દીશા જાત ભુલાઇ. સાંવ૦ ૩

ખાન પાન તજી બિરહ બાવરી, ઘર અંગના ન સોહાઇ;

પ્રેમાનંદ ઘનશ્યામ પિયા બિના, સોચતી અતિ સકુચાઇ;

શ્યામ સુધ લીજીયે ધાઇ. સાંવ૦ ૪

મૂળ પદ

સાંવરે શું કહિંયો જાઇ મેરીવે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી