લેતા જાઓ રે સાંવરિયા બીડી પાનનકી, બીડી પાનનકી બીડી પાનનકી ૧/૧

લેતા જાઓ રે સાંવરિયા ! બીડી પાનન કી;
		બીડી પાનન કી બીડી પાનન કી	...લેતા૦ ટેક.
કાથો ચૂનો વારી, લવિંગ સોપારી,
		એલચી મંગાવું મુલતાનન કી		...લેતા૦ ૧
એક એક બીડી મોરી સાસુ નણંદ કી,
		દૂસરી બીડી મોરે લાલન કી		...લેતા૦ ૨
આવો શ્રીકૃષ્ણ હરિ પાટે બેસારું,
		બાજી ખેલાવું સારી રેનન કી		...લેતા૦ ૩
પ્રેમાનંદ કહે આપો પ્રસાદી,
		એટલી અરજ તોરે દાસન કી		...લેતા૦ ૪
 

મૂળ પદ

લેતા જાઓ રે સાંવરિયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
15
5