ઘેર આવોરે શ્યામ ગિરિધારી, ગિરિધારી કુંજબિહારી;૩/૪

પદ ૨૮૩ મું(૩/૪)
 
ઘેર આવોરે શ્યામ ગિરિધારી, ગિરિધારી કુંજબિહારી; ઘેર૦ ટેક.
શ્રીઘનશ્યામ તિહાંરે કારન, બ્યાકુલ સબ બ્રજનારી. ઘેર૦ ૧
નહીં સોહત ઘનશ્યામ તુમ બિના, માનકીકી અસવારી. ઘેર૦ ૨
ગોકુલ નગર ડગર સબ સુનો, સુની ભુવન અટારી. ઘેર૦ ૩
પ્રેમાનંદ કહે દેખન આવો, લાલત લાલ ફૂલવારી. ઘેર૦ ૪ 

મૂળ પદ

બંસીવારે કાન વ્રજ આવરે, વ્રજ આવરે હો નંદરાવરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી