કર કર સોચ સૂકાઇ હું તો, ૪/૪

પદ ૩૧૨ મું(૪/૪)

કર કર સોચ સૂકાઇ હું તો, અબ નંદકુંવર બીનું માઇ;  કર૦ ટેક.
રેન દિન ઉર અંગિઠીસી સીલગત, પાપી પ્રાનઉં ન જાઇ.  કર૦ ૧
કેસે કરી ધરું ધીર નેના બહત નીર, પીર પુછત કોઉ નાઇ;
પ્રેમાનંદ ઘનશ્યામ આવનકી આસ, શ્વાસ રહ્યો અટકાઇ.  કર૦ ૨

મૂળ પદ

બીનું દેખે વ્યાકુલ વ્રજનારી હો પિયા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી