કબ અખિયન આગે દેખુંરી, સુંદર શ્રીઘનશ્યામ સનેહિ;૧/૪

પદ ૩૯૦ મું-રાગ કાનુડો ધ્રુપદ માઢ ત્રેતાલ(૧/૪)

કબ અખિયન આગે દેખુંરી, સુંદર શ્રીઘનશ્યામ સનેહિ;  અંખિ૦ ટેક.
સુંદર બદન કમલ દળ નેના, લલિત અરુન બીચ રેખું.  અંખિ૦ ૧
અતહિં ઉદાર પરમ સુખદાયક, ચંચલ ચિતવનિ ચલની વિસેખું;
પ્રેમાનંદકે નાથ હસીકે બોલાવે, જનમ સુફલ તબ લેખું.  અંખિ૦ ૨

મૂળ પદ

કબ અખિયન આગે દેખુંરી, સુંદર શ્રીઘનશ્યામ સનેહિ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી