કહી ન બને કછુ કહી ન બને રે, કા’ કહીયે કછુ કહી ન બને રે;૨/૪

પદ ૪૪૬ મું(૨/૪)

 કહી ન બને કછુ કહી ન બને રે, કા' કહીયે કછુ કહી ન બને રે;  કહી૦ ટેક.

દુ:ખ દાવાનલ આયે ગ્રહ્યો બ્રજ, હરિ સાગર સુખ ભયો સ્વપને રે.  કહી૦ ૧

હમસું બેર કીયો પદ્માત્મજ, જોગ લીખ્યો તબ કપટ મને રે.  કહી૦ ૨

તાપર સોક ભઇ શિર કુબજ્યા, કરસ ન રહી કછુ રતિ મરને રે.  કહી૦ ૩

 પ્રેમાનંદકે નાથસું કહિયો, તુમ બિના મિત્રહિ કોન હને રે.  કહી૦ ૪

મૂળ પદ

મન લે ગયોરે મન લે ગયો રે, મનમોહન મેરો મન લે ગયો રે.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી