ક્યારે હવે મળશે રે પ્યારા, ઘનશ્યામ સનેહિ મારા ૧/૪

ક્યારે હવે મળશે રે પ્યારા, ઘનશ્યામ સનેહિ મારા...ક્યારે૦ ટેક.
જીવનપ્રાણ શ્યામઘન સુંદર, આંખલડીના તારા...ક્યારે૦ ૧
નેણામાં રાખું પ્રાણ વારી નાંખું, નિમખ ન મેલું ન્યારા...ક્યારે૦ ૨
રાજીવલોચન ભવદુ:ખમોચન, જનમ સુધારણહારા...ક્યારે૦ ૩
પ્રેમાનંદનો નાથ નારાયણ, નટવર ધર્મદુલારા...ક્યારે૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે મળશે રે પ્યારા, ઘનશ્યામ સનેહિ મારા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી