એકવાર વાલમ રે આવો, હસી સુંદર વદન દેખાવો ૪/૪

એકવાર વાલમ રે આવો, હસી સુંદર વદન દેખાવો...એક૦ ટેક.
અમે અબળા હરિ દાસી તમારી, અમ પર આવડો શો દાવો...એક૦ ૧
શ્યામ સનેહિ સુંદર મુખનાં, વચનામૃત સંભળાવો...એક૦ ૨
પ્રીત કરીને પ્રાણજીવન અમને, અધર સુધારસ પાવો...એક૦ ૩
પ્રેમાનંદ કહે ભુજ ભરી ભેટીને, તનના તાપ સમાવો...એક૦ ૪
 

મૂળ પદ

ક્યારે હવે મળશે રે પ્યારા, ઘનશ્યામ સનેહિ મારા

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જશવંતભાઇ ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

જશવંતભાઇ ફીચડીયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0