બાલ ભોગ કરને લગે સુંદર સુખદાની માખણ મીસરી લાય કે, દીને નંદ રાણી..૩/૪

બાલ ભોગ કરને લગે, સુંદર સુખદાની,
માખણ મીસરી લાય કે, દીને નંદ રાણી. બાલભોગ૦ ૧
ખીર ખુવા આગે ધરે, સાકર માંહી ડારી,
લડુ અપને લાલકું, દેવત મહેતારી. બાલભોગ૦ ૨
કાન તીહાંરે કારને, નઇ મોરલી લીની,
રૂપ અજબ રંગસે ભરી, બોલત ધુની ઝીની. બાલભોગ૦ ૩
જો તુમરે આગે ધર્યો, તિતનો જેંય લૈહો,
બ્રહ્માનંદ કહે બંસરી, તો પીછે પૈહો. બાલભોગ૦ ૪

મૂળ પદ

બાલભોગ અતિ હેતશે

મળતા રાગ

વેરાવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી