ગોપી ગિરિધર લાલકું લિયે ભુવન બોલાઇ બાલ ભોગ આગે ધરે, જીમત રુચિ લાઇ..૪/૪

ગોપી ગિરિધર લાલકું, લિયે ભુવન બોલાઇ,બાલ ભોગ આગે ધરે, જીમત રુચિ લાઇ.  ગોપી૦ ૧
લડુ મોતીચુરકે, પુનિ શક્કરપારા,શિરાપુરી પાક પય, મિષ્ટાન્ન અપારા.  ગોપી૦ ૨
જો તુમકું નીકા લગે, સો માંગકે લીજે,જીમત બેરીયાં જદુપતિ, લજજા નહિ કીજે.  ગોપી૦ ૩
ચલુ અધાયકે કીજીએ, લીજે મુખવાસા,બ્રહ્માનંદ પ્રસાદીકી, અંતર અભિલાષા.  ગોપી૦ ૪ 

મૂળ પદ

બાલભોગ અતિ હેતશે

મળતા રાગ

વેરાવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી