અવધિ તો વીતી વહાલારે શ્રી ઘનશ્યામ, ૧૨/૧૨

 પદ ૫૦૨ મું(૧૨/૧૨)

અવધિ તો વીતી વહાલારે શ્રીઘનશ્યામ,
પધારો ધર્મલાલારે પૂરણકામ;                                             શ્રીઘ૦ ટેક.
વહાલારે મારા વૈશાખે લૂ બહુ વાયે, મંદિરિયું ખાવા ધાયે રે. શ્રીઘ૦ ૧
_________________________________________________________________
* રતે રુતુમાં.
વહાલારે મારા હવે તે કેમ કરીયે, આ પ્રાણને પરહરીયે રે.      શ્રીઘ૦ ૨
વહાલારે મારા પુરા થયા બારે માસ, આવો કે તેડો પાસ રે.    શ્રીઘ૦ ૩
વહાલારે મારા વિનતિ સાંભળજો બહુનામી,
વહાલા પ્રેમાનંદના સ્વામી રે.                                              શ્રીઘ૦ ૪
 

મૂળ પદ

સનેહિ સુધ લેજોરે વ્રજપતિ વહાલા,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી