કારતકે કાગળિયો લખીયે, સહુ મળી એમ કહાવ્યું સખીયેરે;૬/૧૩

પદ ૫૨૦ મું(૬/૧૩)
 
કારતકે કાગળિયો લખીયે, સહુ મળી એમ કહાવ્યું સખીયેરે;                                કાર૦ ટેક.
કેમ હરિ કઠણ થયા આવા, કે બાંધ્યા અબળાથી દાવા;કે પ્રીત ભલી પાળી માવારે.         કાર૦ ૧
જે દીથી તોડી પ્રીતિ, ફરી નવ પુછી ખબર રતિ;દીવાળી મહા દુ:ખમાં વીતીરે.              કાર૦ ૨
વાલમજી ન ઘટે એમ કરવું, કીડીપર કટક લઇ ફરવું;પ્રેમાનંદ કહે દીનથી ડરવુંરે.               કાર૦ ૩ 

મૂળ પદ

વિનંતિ સાંભળજો શ્યામ, કે પ્રાણજીવન પુરાણકામરે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી