કરત આરતી માત અહિસા કરત આરતી માત ૪/૪

 

કરત આરતી માત અહિસા, કરત આરતી માત,
નરનારાયણ સુંદર બેઠે, સિંહાનસ દોઉં ભ્રાત. અહિસા૦ ૧
ચિતકે ચોર જોર દ્રગ વંકે, શ્યામ શુભગ છબી ગાત,
જરકશી લસત મનોહર જામા, અજબ કાન્તિ અધિકાત. અહિસા૦ ૨
બાજુબંધ જટિલ ભુજ બંધે, મોતીની માળ સોહાત,
અદ્ભૂત રૂપ નિરખ સુર ત્રિયકે, મન લોચન હરખાત. અહિસા૦ ૩
ભાલ તિલક શિર મુગટ અનોપમ, દેખત જન લલચાત,
બ્રહ્માનંદ વસો ઉર અંતર, એહિ મૂર્તિ દિન રાત. અહિસા૦ ૪

મૂળ પદ

આરોગો મહારાજ

મળતા રાગ

સારંગ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0