ગોવિંદ ગાવરે ભલા બુદ્ધિવંત સમજ ધરીયે૧/૨

પદ ૫૬૩ મું-રાગ હમીર કલ્યાન(૧/૨)
 
ગોવિંદ ગાવરે (૨) ભલા બુદ્ધિવંત સમજ ધરીયે;જનમ વ્યર્થ ગયો લેખીયેરે નર બાવરે.  ગોવિંદ૦ ટેક.
બાલ તરુન વય વીત ગઇ શિર શ્વેત હાંરે શિર શ્વેત;મુરખ મુંડ તેરી હાલત ચલી ન શક્ત એક પાવરે.  ગોવિંદ૦ ૧
માત પિતા બંધુ સુંદર સુત નારી હાંરે સુત નારી;મંદિર માલ ખજીના વેરી જાની વિસરાવરે.  ગોવિંદ૦ ૨
સ્વર્ગ મૃત્યુ પાતાલ કાળ બસ જાની હાંરે બસ જાની;માની નર્કતુલ્ય સબ હરિ ચરને ચીત લાવરે.  ગોવિંદ૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ ચરન વીન પ્રાની હાંરે હો પ્રાની;તેરો કઉં નહીં ઠોર ઠીકાનો, સતસંગ મહીં આવરે.  ગોવિંદ૦ ૪

મૂળ પદ

ગોવિંદ ગાવરે ભલા બુદ્ધિવંત સમજ ધરીયે

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી