એ ગાવે પિયા પ્યારી, ધ્રુપદ સપ્ત સૂર તીનગ્રામ, ૧/૪

 

શ્રી પ્રેમાનંદ કાવ્ય  ભકિત વિલાસ
૧ પદ ૧/૪ રાગ સોહની-ધ્રુપદ-ચૌતાલ.
એ ગાવે પિયા પ્યારી, ધ્રુપદ સપ્ત સૂર તીનગ્રામ,
એકવીસ મૂર્છના લેત બનાઇ, એ ગાવે …. ટેક
આરોહી અવરોહી, અસ્તાઇ સંચાઇ,
ધૂરન મૂરન બરન બરન પરન બજાઇ.   એ ગાવે.૧
ગડગડથોં ગડગડથોં, ઘુમકટતક્ ઘુમકટતક્,
તાંધિલાંગ તાંધિલાંગ મરદંગ બાજત સોહાઇ. એ ગાવે.૨
પ્રેમાનંદ કહે પ્યારી, લેત તાન તનનનનન,
પ્રશંસિત શ્યામ લેત કંઠ ભુજ લગાઇ. એ ગાવે.૩

મૂળ પદ

એ ગાવે પીયા પ્યારી, ધ્રુપદ સપ્‍ત સૂર તીનગ્રામ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી