માવ મળ્યા તન તાપ ટળ્યા આજ એકાદશી માવ મળ્યા ..૩/૪


માવ મળ્યા ત્રય તાપ ટળ્યા, આજ એકાદશી માવ મળ્યા	-ટેક.
પૂર્વ ભવની પ્રીત જાણીને, આવીને અમ પર અઢળ ઢળ્યા	-આજ૦ ૧
મુનિવર ધ્યાન ધરી ધરી થાક્યા, કોઈથી વહાલો નવ જાય કળ્યા-આજ૦ ૨
મારું મંદિરિયું પોતાનું રે જાણી, ભૂધર સુખ દુ:ખ માંહી ભળ્યા	-આજ૦ ૩
બ્રહ્માનંદ કહે હરિવર પામી, આનંદ કેરા ઓઘ વળ્યા		-આજ૦ ૪
 

મૂળ પદ

ઉત્સવની પ્યારી કેશવની

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0