હરિજન હોય તે હરિને ભજે રે વ્રત એકાદશી તે કેદી નવ તજે રે..૨/૪

હરિજન હોય તે હરિને ભજે રે, વ્રત એકાદશી તે કદી નવ તજે રે	-ટેક.
જાણે માત સમાન પરનારને રે, ગણે તુચ્છ સરીખો સંસારને રે		-૧
મદ્ય માંસ હરામ જેને નવ ખપે રે, જીભે રાત દિવસ પ્રભુને જપે રે	-૨
માયા જીવ ઈશ્વરના જાણે મર્મને રે, રટે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રે	-૩
બ્રહ્માનંદના વહાલાની છબી ઉર ધરે રે, મતવાલો થઈને જગમાં ફરે રે	-૪

 

મૂળ પદ

કોડે કોડે એકાદશી કીજીએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0