ભલે આવી અનૂપમ એકાદશી રે મારે વ્હાલે મુજસામું જોયું હસી રે..૩/૪


ભલે આવી અનુપમ એકાદશી રે, મારે વહાલે મુજ સામું જોયું હસી રે	-ટેક.
આજ વાધી આનંદ કેરી વેલડી રે, થઈ રસિયા સંગાથે રંગ રેલડી રે	-૧
લટકાળા કુંવર નંદલાલની રે, ચિત્તડામાં ખૂંતી છે છબી ચાલની રે	-૨
રંગભીનો રમે રસ રંગમાં રે, અતિ આનંદ થયો છે મારા અંગમાં રે	-૩
પ્રીતિ જાણી રસિલો વચને પળ્યા રે, બ્રહ્માનંદનો વહાલો મુજને મળ્યા રે	-૪
 

મૂળ પદ

કોડે કોડે એકાદશી કીજીએ રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


છેલાજીનું છોગલીયું
Studio
Audio
0
0