આવો આવો રે ઓરા આવો, ૪/૪

 ૬ર પદ ૪/૪

આવો આવો રે ઓરા આવો,
મારા નેણામાં રાખું નાથજી રે ઓરા આવો,                              ટેક.
ઓરા આવોને મારા નવલ સનેહી, હેતે હસીને બોલાવો,      મારા.૧
હૈડાના હાર છો નેણાના તારા, ડોલરિયાજી દીલ ભાવો,       મારા.૨
નેણાંની આગે મારા નાથ બીરાજો, પ્રેમ સુધારસ પાવો,       મારા.૩
પ્રેમાનંદ કહે પ્રીતે વધાવું, એકવાર વદન દેખાવો,              મારા.૪
 

મૂળ પદ

વારીવારી રે જાઉં વારી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી