જેઠકો ઉજાગરો, અસાડ નાહીં નેન નિંદ, ૨/૪

૬૮ પદ ર/૪
 
જેઠકો ઉજાગરો, અસાડ નાહીં નેન નિંદ,
શ્રાવનમે સુની શ્રવન ભાદોં ભુવન આવેંગે.  જેઠ.ટેક
*કવાર કર કર શોચ, કાતીક કમલ નેન,
#અધહન આયે નાહીં, મદન સતાવેંગે.  જેઠ.૧
પોખમે પ્રણતપાળ, +માધ નાહી નંદલાલ,
ફાગુનમેં ફાગ ખેલ આયકેં મચાવેંગે,
ચૈતહીમેં ચરન ધોઇ, કહે પ્રાન પ્રેમાનંદ,
વૈશાકે આઇ નાથ નેહસું બોલાવેંગે.  જેઠ.૨

* આસો # માગસર + માઘસ્નાન કરીને 

મૂળ પદ

મેષહું ના પરત નેન એક ટક ચિત્તવત,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી